આ જાણીને કદાચ આ તમને થોડું વિચિત્ર લાગશે ત્યારે તે સાચું છે કે તમારા અન્ડરવેરનો રંગ પણ તમારો મૂડ બદલી શકે છે અને તે પાર્ટનર વચ્ચે નજદીક લાવવામાં મહત્વનો રોલ ભજવે છે ત્યારે અન્ડરવેર પસંદ કરતી વખતે સાવચેત રહેવું જરૂરી છે. ત્યારે તે તેના કલર રિસ્પોન્સ એનાલિસ્ટ કેરોલ ફોગાર્ટીના જણાવ્યા પ્રમાણે જાણો કે તમારા અન્ડરવેરનો…