આ ઘટનાથી સમાજમાં ખળભળાટ મચી ગયો હતો.ઘટના બાદ લોકો બે જૂથોમાં વહેંચા ગયા હતા. એક જૂથ તેને પવિત્ર સ-બંધોના ઉલ્લંઘન સાથે નિંદાજનક ગુનો ગણાવી રહ્યું હતું,ત્યારે બીજો પક્ષ તેને પિતા પ્રત્યેના પ્રેમ અને પ્રેમની લાગણીનું ઉદાહરણ ગણાવી રહ્યો હતો. આ ઘટનાએ લોકોનું ઘણું ધ્યાન ખેંચ્યું હતું પણ અંતે માનવીય મૂલ્યો જીત્યા અને પિતા અને પુત્રી…