Day: March 5, 2021

આ શહેરની છોકરીઓ તેમના અન્ડરગાર્મેન્ટ્સમાં ચમચી છુપાવીને રાખે છે…જાણો કારણ

દુનિયાભરમાં દિવસેને દિવસે મહિલાઓ પર વધતા ગુના અને અત્યાચાર વધી રહ્યા છે.ત્યારે દરેક દેશની સરકાર અને એનજીઓ આ ગુનાઓને રોકવા પ્રયાસ કરી રહી છે.ત્યારે આવી સ્થિતિમાં, એક સંસ્થા છે જેણે મહિલાઓ પરના અત્યાચાર ઘટાડવા માટે એક અનોખો રસ્તો અપનાવ્યો છે. હાલના બદલાતા વાતાવરણ અને ગુના સાથે મહિલાઓની સુરક્ષા પર મોટા સવાલો ઉભા થયા છે.ત્યારે મહિલાઓને…