ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના અકબર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવે છે.મળતી માહિતી અનુસાર સસરાએ લગ્નની પહેલી રાતે પુત્રવધૂ પર બળાત્કાર ગુજાર્યો હતો અને પતિ-દેવરેએ વીડિયો બનાવ્યો હતો. સસરાએ શરમજનક કૃત્ય કર્યું એડીજીએ પોલીસને એફઆઈઆર નોંધીને કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. શિવરાજપુરની રહેવાસી યુવતીના લગ્ન આ વર્ષે મે મહિનામાં અકબરપુરના એક યુવાન સાથે…